<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th June 2026

મધ્યપ્રદેશના મુરેનામાં ટ્રેનના એન્જિનમાં આગ લાગી હોવાની અફવા ફેલાતા પાટા પર કૂદી પડેલા ચાર મુસાફરો, બીજી ટ્રેન નીચે કચડાયા : ચારેયના કમકમાટીભર્યા મોત : લોકોમોટિવમાં આગ લાગ્યાના ડરથી ગભરાઈને ટ્રેનમાંથી નીચે ઉતરેલા મુસાફરો અન્ય ટ્રેનની ઝપેટે ચડી જતાં રવિવારે સર્જાઈ મોટી હોનારત

(7:04 PM IST)