News of Tuesday, 16th June 2026
મિડલ ઈસ્ટ - ભારત વચ્ચે દરિયામાં પાઇપલાઇન પ્રોજેક્ટ અંગે ભારતના કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયની મોટી સ્પષ્ટતા : આવી કોઈ પણ દરખાસ્ત હાલમાં વિચારણા હેઠળ ન હોવાનું જણાવ્યું : ઓમાન કે અન્ય કોઈ પણ અખાતી (ગલ્ફ) દેશ સાથે ઊંડા સમુદ્રની પાઇપલાઇન અંગે કોઈ સક્રિય ચર્ચા કે વાટાઘાટો ન ચાલતી હોવાનો મંત્રાલયનો સત્તાવાર ખુલાસો

(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
