<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

રેલવે મંત્રી મહારાષ્ટ્રમાં પુના શિરડી દૈનિક એક્સપ્રેસ ટ્રેનને લીલીઝંડી આપશે. આ ટ્રેનની મુસાફરોની સુવિધામાં વધારો થશે. મુસાફરો પુનાથી શિરડી જવા માટે રોજ ટ્રેનની સુવિધા મેળવી શકશે.

(1:28 AM IST)