News of Tuesday, 16th June 2026
ગુજરાતના મુખ્ય પોલીસ વડા બનવા છતાં અમદાવાદના ઈનચાર્જ પોલીસ કમિશ્નર તરીકે મૂળ અભિયાનને વેગ આપતા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં ક્રાઈમ બ્રાન્ચે ૪૦૦થી વધુ ચોરાયેલા મોબાઈલ શોધી અસલી માલિકોને કર્યા પરત : ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના CIR પોર્ટલની મદદથી લાખોની કિંમતના મોબાઈલ રિકવર કરી ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ અને ડીસીપી અજિત રાજિયાણના નેતૃત્વમાં "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ કરાયું પ્રજાલક્ષી વિતરણ

(10:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
