<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

પોરબંદર અને બરડા પંથકમાં અચાનક વાતાવરણ પલટાયું : ખાંભોદરમાં વરસાદી ઝાપટાં સાથે ગરમીમાંથી મળી રાહત : પોરબંદર અને આજુબાજુના વિસ્તારોમાં અચાનક વાતાવરણ ખુશનુમા બન્યું છે. બરડા પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે ખાંભોદરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ વરસાદથી તાપમાન ઘટતાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયની અસહ્ય ગરમીથી લોકોને મોટી રાહત મળતાં સ્થાનિક નાગરિકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

(11:40 PM IST)