<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ બે દિવસ ઓમકાશ્વેર પ્રવાસે જશે. તેઓ મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરી પૂજા અર્ચના કરશે.સિકલ સેલ સ્વાસ્થ્ય સેવા કાર્યક્રમમાં પણ ભાગ લેશે.

(1:13 AM IST)