<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

(વિનુ જોશી દ્વારા) આજે રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનું ગૌરવ પીએસઆઈ ધર્મિષ્ઠાબેન માઢકનો આજે જન્મ દિવસ : તેમના જીવન તેવો ખુબ ખુબ પ્રગતિ કરે તેવી શુભકામનાઓ રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સહિતના દ્વારા તેમને તેમના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.(મો.નં.9537626474)

(7:28 PM IST)