<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

ધ્રોલના લતીપરમાં ૧૬ વર્ષીય સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારાયાની ધ્રોલ પોલીસ મથકે ગંભીર ફરિયાદ નોંધાઈ : ડરાવી-ધમકાવીને આચરવામાં આવેલા ગુના અંગે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો : પીઆઈ એચ.વી. રાઠોડે તપાસનો દોર સંભાળ્યો (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(11:14 AM IST)