News of Tuesday, 4th August 2026
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મનપાના બે ATP બાદ ચીફ ફાયર ઓફિસર ઈલેશ ખેરને હાઇકોર્ટ તરફથી મોટી રાહત : બરતરફીના હુકમ પર સ્ટે મળતા સસ્પેન્ડ ગણાશે : તપાસ સમિતિનો રિપોર્ટ આપ્યા વિના નોકરીમાંથી ડિસમીસ કરાતા અધિકારીઓ અદાલતમાં પહોંચ્યા : હાઇકોર્ટે બરતરફી અટકાવી અડધો પગાર ચૂકવવા આદેશ કર્યો

(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
