News of Tuesday, 4th August 2026
રાજકોટ, જૈન વિઝનવાળા મિલન કોઠારીના પિતાશ્રી પ્રમોદભાઈ રામજીભાઈ કોઠારી અરિહંત શરણ પામ્યા : સદગતની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાન રવિકિરણ એપાર્ટમેન્ટ, કેવડાવાડી મેઈન રોડ, રાજકોટ ખાતેથી રામનાથપરા સ્મશાન ખાતે આજે રાત્રે 10:30 કલાકે નીકળશે. સદગતનું ચક્ષુદાન કરેલ છે. (મો. ૯૮૨૪૨ ૯૪૫૩૧)

(7:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
