તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલએ સુનેત્રા પવાર વિશે આપેલા નિવેદન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર સુનેત્રા પવાર વિશેની પોસ્ટને ખેદજનક ગણાવી અને કહ્યું કે તે ગેરસમજને કારણે થયું છે.

(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
