<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

કેન્દ્રીય કેબિનેટની નિમણૂક સમિતિનો મોટો નિર્ણય : હોમ સેક્રેટરી શ્રી ગોવિંદ મોહનના મુદ્દતમાં એક વર્ષનો વધારો મંજૂર કરાયો : IAS અધિકારી ગોવિંદ મોહન 22 ઓગસ્ટ 2026 પછી વધુ એક વર્ષ એટલે કે 22 ઓગસ્ટ 2027 સુધી કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે સેવાઓ આપશે

(8:06 PM IST)