<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગનું મહત્વનું જાહેરનામું : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઝોન માટે એપેલેટ ઓફિસર તરીકે IAS અધિકારી રાજકુમાર બેનિવાલની નિમણૂક : અનધિકૃત વિકાસને નિયમિત કરવાના કાયદા-૨૦૨૨ હેઠળ IAS અધિકારી ડી. જે. જાડેજાના સ્થાને નવી નિમણૂક કરાઈ : ગાંધીનગર સચિવાલય ખાતેથી રાજ્યપાલના નામે નોટિફિકેશન જારી

(1:39 PM IST)