તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 6th August 2026
ધ્રોલ નગરપાલિકાના કરદાતાઓ માટે મોટા રાહતના સમાચાર : મિલકત વેરા દંડનીય વ્યાજ માફી ઉપનિયમો-2026 ને રાજકોટ પ્રાદેશિક કમિશનરે મંજૂરી આપી : ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી બાકી વેરો ભરનારને મળશે ૧૦૦ ટકા વ્યાજ માફી : યોજનાનો લાભ લેવા પ્રમુખ વિજયભાઈ વાઘેલા, ઉપપ્રમુખ રંજનબેન દલસાણીયા, કારોબારી અધ્યક્ષ સુરેશભાઈ ગોસાઈ અને ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાની અપીલ (સંજય ડાંગર, ધ્રોલ)

(3:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
