<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

સુરતના પાંડેસરામાં બેફામ રીતે બાઈક ચલાવનારા યુવકો સામે પાંડેસરા પોલીસની કડક કાર્યવાહી : પીઆઈ કે.ડી. જાડેજાની ટીમે કાયદાનું ભાન કરાવ્યું : પીયુષ પોઈન્ટથી પત્રકાર સર્કલ વચ્ચે ગફલતભરી રીતે વાહન હંકારી ભય સર્જનાર આશાપુરી સોસાયટીના યુવરાજ પાટીલ અને ઉધનાના આકાશ મસ્કે સાહિનાઓ સામે કાયદેસરની કાર્યવાહી : જુઓ વિડીયો

(9:51 PM IST)