<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

NCP નેતા ઝીશાન સિદ્દીકીની બહેને સોશિયલ મીડિયા પર મળેલી ધમકીઓ અંગે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી :પોલીસ વધુ માહિતી એકઠી કરી રહી છે અને તપાસ શરૂ કરી છે વધુ માહિતી અને પુરાવા મળી ગયા પછી, કેસ દાખલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.

(1:00 AM IST)