<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખવાજા આસિફ દ્વારા 'મુસ્લિમ NATO' બનાવવાની વિવાદિત માંગ : ભારત અને ઈઝરાયેલ સામે સંયુક્ત મુસ્લિમ મોર્ચો રચવા આહ્વાન : ઈસ્લામિક દેશોને એકજૂથ થઈને મજબૂત લશ્કરી ગઠબંધન બનાવવા પાકિસ્તાન સંરક્ષણ મંત્રીની અપીલ : પ્રાદેશિક સુરક્ષા અને રાજકીય વર્ચસ્વ અંગે નવો વિવાદ સર્જાયો

(10:58 AM IST)