<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

પોરબંદરના સાંદીપનિ વિદ્યાનિકેતનના શ્રીહરિ મંદિરમાં ૯ ઓગસ્ટે યોજાશે શ્રાવણ ભાદો હિંડોળા મનોરથવ: બાલકૃષ્ણ ભગવાનના દર્શનનો વિશેષ લહાવો : સાંજે ૪:૩૦ થી ૮:૦૦ વાગ્યા સુધી હિંડોળા દર્શન અને સાયં આરતીનો લાભ લેવા તમામ ભક્તોને ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે (અહેવાલ - મુકેશ પંડિત)

(11:37 AM IST)