<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

ધ્રોલ-જોડિયા પોલીસે જપ્ત કરેલો રૂ. 25.92 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો રાજકોટ હાઈવે નજીક રોડ રોલર ફેરવી નાશ કરાયો : DySP પીયુષ વાંદા, SDM અને મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં 6,157 દારૂની બોટલો પર પંચનામા બાદ ફેરવાયું રોડ રોલર (સંજય ડાંગર, ધ્રોલ) : જુઓ વિડીયો

(12:38 PM IST)