<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટથી બંને રૂટ પર સ્થગિત કરવાનો તંત્ર નો સત્તાવાર નિર્ણય : ટ્રેક રિસ્ટોરેશન અને મેન્ટેનન્સ કામગીરી માટે સમય પહેલાં યાત્રા પૂર્ણ કરાઈ : ચાલુ વર્ષે ૪.૮ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હોવાની વહીવટી તંત્ર દ્વારા જાહેરાત(ન્યૂઝફર્સ્ટ)

(7:17 PM IST)