<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

મહાકાલના દર્શન કરીને પરત ફરી રહેલા વડોદરાના છ યુવાનોના દર્દનાક મોત : ધાર-ઉજ્જૈન હાઇવે પર પંચકવાસ નજીક સર્જાયો ભયાનક અકસ્માત : આજે બપોરે સર્જાયેલી કરૂણ ઘટનામાં છ મિત્રોએ જીવ ગુમાવતા અરેરાટી : મૃતકોના પરિવારજનો સહિત સમગ્ર વડોદરામાં કમકમાટી ફેલાઈ (વિજય વસાણી, અકિલા)

(5:21 PM IST)