<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના ૨૧૭ શંકાસ્પદ અને ૩૯ પોઝિટિવ કેસ નોંધાયા : વાયરસથી સંક્રમિત ૨૩ દર્દીઓના કરૂણ મોત : ૨૦૮ નમૂનાઓના પરીક્ષણ પરિણામો પ્રાપ્ત, ૯ દર્દીઓના સેમ્પલ રિપોર્ટ પેન્ડિંગ : આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાઈ ૩૦ જૂનથી ૮ ઓગસ્ટ સુધીની સ્થિતિ દર્શાવતી સત્તાવાર યાદી (અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર)

(6:02 PM IST)