<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

ગાઝા માટે ટ્રમ્પના બોર્ડ ઓફ પીસના ૧૫-મુદ્દાના પ્લાનને ઇઝરાયેલ ના વડાપ્રધાન નેતન્યાહૂએ ફગાવ્યો : હમાસ સંપૂર્ણપણે શસ્ત્રો નહીં હેઠા મૂકે ત્યાં સુધી પીછેહઠનો ઈનકાર : પોતે વડાપ્રધાન રહેશે ત્યાં સુધી ગાઝા કે વેસ્ટ બેંકમાં કોઈ પેલેસ્ટાઈન રાજ્ય નહીં બને તેવી નેતન્યાહૂએ આપી સ્પષ્ટ ચેતવણી

(6:11 PM IST)