<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીએ રાજ્યમાં વીજળી પડવાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને ₹4 લાખની સહાયની જાહેરાત કરી: બાંકામાં પાંચ, લખીસરાયમાં ત્રણ અને પટણામાં એક વ્યક્તિનું મોત થયું છે.

(12:09 AM IST)