<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 12th August 2026

ઍજીઍમ પહેલા જ ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરનું રાજીનામુ : વર્તમાન ટર્મ ૨૦૨૭ ફેબ્રુઆરીમાં પૂરી થતી હતી: બોર્ડમાં સર્વ સંમતિ નહિ મળતા હોદ્દો છોડ્યાનું મનાય છે: ઉપરાંત ટાટા સન્સના વડા નોઍલ ટાટા સાથે તેમના મતભેદો પણ કારણરૂપ બન્યાનું મનાય છે. ટાટા ગ્રુપના શેરો ઉપર જાવા મળે છે : ટાટા સન્સની ઍજીઍમ (જનરલ મીટીંગ) ૧૮ અોગષ્ટે યોજાશે : ઍન. ચંદ્રશેખરન ટાટા ગ્રુપ સાથે ૪૦ વર્ષથી પરિવારની જેમ સંકળાયેલા છે.

(12:16 PM IST)