<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

સંસદના ચોમાસુ સત્રનો છેલ્લો દિવસ છે. ૧૨ ઓગસ્ટના રોજ લોકસભાની કાર્યવાહી ગુરુવારે સવારે ૧૧ વાગ્યા સુધી સ્થગિત કરાઈ હતી કારણ કે વિપક્ષ દ્વારા ભારે હોબાળો અને મડાગાંઠ થઈ હતી. આજે પણ સંસદમાં હોબાળાની સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.

(12:44 AM IST)