<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા -પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં વરસાદનું જોર વધશે.

(12:47 AM IST)