<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

હર હર મહાદેવ...આજથી પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ : આજથી પવિત્ર શ્રાવણ મહિનાનો હર હર મહાદેવના ગગનભેદી નારા સાથે પ્રારંભ થયો છે. વહેલી સવારથી ભકતોએ શિવમંદિરોમાં પૂજા આરાધના કરી ધન્‍યતા અનુભવી હતી. વિવિધ પ્રકારના અભિષેકથી શિવજીની આરાધના કરી હતી.

(2:38 PM IST)