<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 14th August 2026

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ૮૦મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સાંજે ૭:૦૦ વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. આ સંબોધન દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે.

(1:01 AM IST)