<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

ધ્રોલના સોયલ ગામે જામનગર-ધ્રોલ હાઈવે નજીક આવેલું આશરે ૪૦૦ વર્ષ જૂનું સોલેશ્વર મહાદેવ મંદિર બન્યું ભક્તોની આસ્થાનું કેન્દ્ર : સ્વયંભૂ શિવલિંગના દર્શન માટે ઉમટતા શ્રદ્ધાળુઓ : પૌરાણિક ધાર્મિક સ્થળ સોલેશ્વર મહાદેવનો અનોખો ઈતિહાસ અને દર્શનનો લાભ લેતા ભક્તો : ધ્રોલથી સંજય ડાંગરનો વિશેષ અહેવાલ : જુઓ વિડીયો

(2:16 PM IST)