<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th August 2026

રાહુલ ગાંધીની કથિત બિનહિસાબી સંપત્તિ મામલે અલ્હાબાદ હાઈકોર્ટે આપેલા તપાસના આદેશ પર સુપ્રીમ કોર્ટની રોક : CBI અને EDને હાઈકોર્ટ સહિત કોઈપણ સત્તામંડળ સમક્ષ રિપોર્ટ રજૂ ન કરવા નિર્દેશ : અલ્હાબાદ હાઈકોર્ટના આદેશની કાયદેસરતા ચકાસશે સુપ્રીમ કોર્ટ : અરજદાર વિજ્ઞેશ શિશિરને નોટિસ પાઠવી : CBIએ કહ્યું- જો ફરિયાદીના આક્ષેપો સાચા હશે તો આ ગંભીર બિનહિસાબી સંપત્તિનો કેસ બનશે (ન્યૂઝફર્સ્ટ)

(2:49 PM IST)