<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th August 2026

બેસ્ટ બસોના વેટ લીઝ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓની પડતર માંગણીઓ અંગે બેસ્ટ વર્કર્સ યુનિયન આક્રમક બન્યું છે. યુનિયનના મહાસચિવ શશાંક રાવે અનિશ્ચિત કાળની ભૂખ હડતાળની જાહેરાત કરી છે

(12:52 AM IST)