News of Tuesday, 18th August 2026
આજે સવારે ૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૭ તાલુકાઓમાં નોંધાયો વરસાદ : તાપીના નિઝારમાં સૌથી વધુ ૦.૪૩ ઇંચ વરસાદ નોંધાયો : ડાંગમાં ૦.૨૮ ઇંચ, તિલકવાડા (નાંદોદ/તિલકવાડા-નર્મદા), સુબિર, ગણદેવી, જાંબુઘોડા અને ઉમરપાડામાં ૦.૨૦ થી ૦.૨૪ ઇંચ વરસાદ : જલાલપોર, વ્યારા, મહુવા, ખેરગામ, ડોલવણ, જેતપુર પાવી, બોડેલી, વઘઈ, ઉચ્છલ અને સોનગઢમાં ૦.૦૪ થી ૦.૧૬ ઇંચ સુધીના હળવા ઝાપટા નોંધાયા

(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
