<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th August 2026

ઇન્ડિગો એરલાઇન્સની ઓફિશિયલ વેબસાઇટમાં ટેકનિકલ ખામી : ફ્લાઇટ ટિકિટ બુકિંગ અને ચેક-ઇનમાં મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા : ​દેશભરના એરપોર્ટ પર પેસેન્જર્સ હેરાન પરેશાન : ઓનલાઇન સેવાઓ ઠપ્પ થવા અંગે સુધારાત્મક કામગીરી ચાલુ : વધુ વિગતોની રાહ (ન્યૂઝફર્સ્ટ)

(4:51 PM IST)