તા. ૨ જૂન ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ જેઠ સુદ – ૭ સોમવાર
અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો હિન્દુ ધર્મ વિશેનો ચોંકાવનારો પત્ર પૂજ્ય મોરારીબાપુએ નાલંદા રામકથામાં વાંચ્યો : "ભગવદ ગીતા અને રામાયણમાં છુપાયા છે અવકાશના અદભુત રહસ્યો!" : જુઓ વિડિઓ 12:35 PM
ગોંડલમાં 'અમિત ખૂંટ' પ્રકરણમાં મોટો ઘટસ્ફોટ! : રીબડા જૂથના અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ અને રહીમ મકરાણી ભારત છોડી ભાગ્યા? લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તૈયારી હાથ ધરતી પોલીસ! 4:35 PM
અકિલા ન્યુઝ : રાજકોટના એસ્ટ્રોન ચોકથી યુવતી પાછળ ભગાવી કાર, કાર ચાલકે કાર એવી ભગાવી કે લોકોના જીવ જોખમમાં મુકાયા, છેલ્લે કારમાંથી કોઈ અજાણ્યા લુખ્ખાએ યુવતીના વાળ ખેંચી લીધા હતા, યુવતીએ ઘટનાનો ઉતાર્યો વિડીયો.:જુઓ વિડીયો 10:07 PM
ચિરાગ પાસવાનના મનમાં શું છે?: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદ પર સ્પષ્ટ જવાબ આપ્યો 10:03 PM
મકાનમાલિકે બાથરૂમમાં ન્હાવાના નિયમો બનાવ્યાઃ કાગળ દરવાજે ચોંટાડયું: વાંચીને ભાડૂઆતનું માથું ભમી ગયું 9:49 AM
હવે ખાદ્ય તેલ ૫૦૦ ગ્રામ, એક કિલો, બે કિલો અને પાંચ કિલોનાં પેકિંગમાં મળશે 10:40 AM
ભારતની દેખાદેખીમાં હવે પાકિસ્તાન પણ બે પ્રતિનિધિમંડળો બીજા દેશોમાં મોકલશે 11:40 PM
'રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરી શકે":અમેરિકન અધિકારીઓના દાવાથી દુનિયાભરમાં ફેલાયો ગભરાટ 11:34 PM
ઇન્ફોસિસના સીઈઓ સલિલ પારેખનો પગાર અધધધ ₹80.6 કરોડને પાર : નાણાકીય વર્ષ 2025માં 22%ના જંગી વધારા સાથે હરીફોને પાછળ છોડ્યા! 11:33 PM
ફાઇનલ પહેલા RCB કેપ્ટનનું મોટું નિવેદન, કહ્યું-' આ વખતે IPL ટાઇટલ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે 11:32 PM