<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ નવી દિલ્હીમાં જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમી સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક કરશે: આ વ્યૂહાત્મક બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવવાનો છે.

(1:14 AM IST)