તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th August 2026
ધ્રોલના શુકલ શેરીમાં રહેતા ૫૯ વર્ષીય બેંક વેલ્યુઅર ગિરીશભાઈ ભુવાને શ્વાસની તકલીફ બાદ હાર્ટ એટેક આવતા દુઃખદ નિધન : અચાનક તબિયત લથડતા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા પરંતુ સારવાર દરમિયાન દમ તોડ્યો : ધ્રોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી (સંજય ડાંગર, ધ્રોલ)

(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
