News of Friday, 21st August 2026
દેશમાં ૫ સપ્ટેમ્બર પછી ચોમાસું ધીમું પડવાની શક્યતા : ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ટૂંક સમયમાં વિદાય થઈ શકે : ૫ સપ્ટેમ્બર પછી ચોમાસું ધીમું પડી શકે છે અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં તેની વિદાય શરૂ થવાની સંભાવના છે. પૂર્વ-ઉત્તર પૂર્વમાં વરસાદ સામાન્ય કરતાં ૨૭% વધુ રહ્યો છે, જ્યારે ઉત્તર-પશ્ચિમમાં ૧૨%, દક્ષિણમાં ૧૮% ઓછો અને મધ્ય ભારતમાં ૨% વધુ છે. દેશમાં કુલ વરસાદ સામાન્ય કરતાં ૧૧% ઓછો નોંધાયો છે. (ન્યૂઝફર્સ્ટ)

(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
