<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st August 2026

જામનગર એલસીબીએ લાલપુર રોડ પર ચેલા નજીક એશ્વર્યા ફાર્મ પાસેથી પસાર થતી ટેમ્પો ટ્રાવેલ્સમાંથી ૨૦૦૫ નંગ ઇંગ્લિશ દારૂના ચપટા જપ્ત કર્યા : દારૂની મોટી ખેપ લઈને જઈ રહેલા વિજયસિંહ બહાદુરસિંહ જાડેજાની સ્થળ પરથી ધરપકડ કરી પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી (તસ્વીર - કિંજલ કારસરિયા, જામનગર)

(10:42 AM IST)