News of Friday, 21st August 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવા અને 17 સપ્ટેમ્બરે તેમની જન્મદિવસની ઉજવણી માટે આવતીકાલે દિલ્હીમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક યોજાશે : ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મહામંત્રી રત્નાકર દિલ્હી જશે : બેઠકમાં મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના મોટા નેતાઓ જોડાશે

(8:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
