<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

રૂપિયાને મજબૂત કરવા RBI ની મોટી યોજના : ભારતમાં ૭૨.૮૫ અબજ ડૉલરનું વિક્રમી વિદેશી ભંડોળ ઠાલવવામાં આવ્યું : રૂપિયાના બચાવ માટે RBI ની ખાસ સુવિધા હેઠળ ઓગસ્ટ સુધી દેશમાં ૭૨.૮૪૮ અબજ ડૉલરનું વિદેશી ભંડોળ આવ્યું છે. જેમાં સૌથી વધુ ૬૫.૩૯૭ અબજ ડૉલર (૯૦ ટકા) એફસીએનઆર (બી) ડિપોઝિટ દ્વારા પ્રાપ્ત થયા છે. ઉપરાંત ઓએફસીબી દ્વારા ૪.૮૬૦ અબજ અને ઇસીબી દ્વારા ૨.૫૯૧ અબજ ડૉલરનું યોગદાન મળ્યું છે. આ એફસીએનઆર (બી) વિંડો ૩૧ ઓગસ્ટે બંધ થઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(3:29 PM IST)