<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

કચ્છના નખત્રાણામાં સંત કૃપા હોટેલ પાછળ ભંગારના વાડામાં ઊભેલા ટેમ્પોની ડીઝલ ટાંકીમાં ભયાનક બ્લાસ્ટ : ૨ બાળકો સહિત ૪ લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત : ૨ ગંભીર રીતે ઇજાગ્રસ્ત : ​ભીમપુરા વિસ્તારમાં બનેલી કરૂણ ઘટનાથી અરેરાટી વ્યાપી : ધડાકા સાથે વિસ્ફોટ થતાં વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ : વધુ વિગતો મેળવાય રહી છે (વિનોદ ગાલા દ્વારા, ભુજ)

(6:16 PM IST)