તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 23rd August 2026
ઇન્ટરેસ્ટિંગ અપડેટ! : વિશેષ પ્રતિનિધિઓની વાટાઘાટો માટે દેશના NSA અજિત ડોભાલ સોમવારે ચીન જશે : ચાઈનીઝ નાણામંત્રી વાંગ યી સાથે યોજાશે ઉચ્ચસ્તરીય બેઠક : આ સાથે દેશના વિદેશ મંત્રી એસ. જયશંકર આજ રાત્રે ૩ દિવસની રશિયા મુલાકાતે રવાના થશે : ૧૨-૧૩ સપ્ટેમ્બરે બ્રિક્સ સમિટ માટે શી જિનપિંગ અને પુતિન ભારત આવે તેવી શક્યતા (ન્યૂઝફર્સ્ટ)

(2:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
