News of Sunday, 23rd August 2026
કેન્દ્રીય મંત્રીમંડળમાં મોટાફેરફારના એંધાણ : વડાપ્રધાનની નજીકના કેબિનેટ રેન્કના બે અત્યંત સિનિયર અધિકારીઓ આપી શકે છે રાજીનામું : દિલ્હીના રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા કે પછી કેબિનેટ રેન્કના બે અત્યંત મહત્વપૂર્ણ અધિકારીઓ પોતાના પદ છોડે તેવી શક્યતા છે. જેમાંના એક વડાપ્રધાન મોદીના વર્ષો જૂના નજીકના સાથી છે, જ્યારે બીજા પણ અતિ મહત્વના પદ પર છે. હાલ સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. (ન્યૂઝફર્સ્ટ)

(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
