<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd August 2026

ધ્રોલના ખીજડીયામાં મગફળીના પાકમાં રોગચાળો વકરતાં ખેડૂત શૈલેષભાઈ કાનગડે ૨૫ વીઘાના ઊભા પાક પર રોટાવેટર ફેરવી દેવાની ફરજ પડી : જંતુનાશક દવાઓના વારંવાર છંટકાવ છતાં રોગ કાબૂમાં ન આવતાં મોટું નુકસાન : ખેડૂતની માઠી દશા જોઈ પંથકના અન્ય જગતના તાતમાં ચિંતાનું મોજું (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) : જુઓ વિડિયો

(7:16 PM IST)