News of Monday, 24th August 2026
ટાટા ગ્રૂપના આઉટગોઇંગ ચીફ એન. ચંદ્રશેખરનને કેન્દ્ર સરકારમાં મળી શકે છે મહત્વની જવાબદારી : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ અથવા નીતિ આયોગમાં મહત્વનો રોલ મળવાની શક્યતા : દિલ્હીના રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા : નીતિ વિષયક બાબતોમાં મહત્વની સલાહકાર ભૂમિકા માટે ટૂંક સમયમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત (ન્યૂઝફર્સ્ટ)

(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
