<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

હરિદ્વારમાં યોજાયેલી નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપમાં DLSS ધ્રોલની દીકરીઓનો દબદબો : ૯ ગોલ્ડ સહિત કુલ ૧૮ મેડલ જીતી જામનગર જિલ્લાનું નામ રોશન કર્યું : ૬ઠ્ઠી ગ્રેપલિંગ રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં ૯ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ સાથે મેળવેલી શાનદાર સફળતા બદલ કોચ રાજપૂત રીતુ અને ટ્રેનર વર્મા મનીષા સહિત શાળા પરિવારે ખેલાડીઓને બિરદાવ્યા (સંજય ડાંગર દ્વારા, ધ્રોલ)

(7:48 PM IST)