<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી જર્મનીની મુલાકાતે રહેશે. આ મુલાકાત દરમિયાન ન્યાયિક ક્ષેત્રમાં દ્વિપક્ષીય કરારો પર ચર્ચા કરવામાં આવશે.

(9:46 PM IST)