<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

૧. ચીન પર વધુ ૭.૫ ટકા ટેરિફ લાદવાની ટ્રમ્પની વિચારણા બાદ ભારત સામે પણ નવા ટેક્સના એંધાણ : યુએસ-ચીન સમિટ પહેલાં વ્યાપારિક યુદ્ધનો નવો તબક્કો. ૨. ઈઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો સળગતો દાવો - 'ઈરાને મારા પરિવારના સભ્યની હત્યા કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.' ૩. ઈરાનને મદદ કરનારાઓ માટે અમેરિકાનો આકરો નિર્ણય : પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે ઈરાન સમર્થકોને ડોલર સિસ્ટમમાંથી બહાર ફેંકી દેવાની યુએસ ટ્રેઝરી સેક્રેટરી બેસેન્ટની ચેતવણી (ન્યૂઝફર્સ્ટ)

(10:52 PM IST)