<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ગુજરાતના 25 જેટલા ચિફ ઓફિસરોની અરસપરસ બદલી : ગુજરાતના 25 જેટલા ચિફ ઓફિસરોની અરસપરસ બદલી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે વધુ વિગતો મેળવાઈ રહી છે.

(12:17 PM IST)